ગુજરાતી કલાકાર ની દુનિયામાં દરેક કલાકાર નો પોતાનો અંદાજ હોય છે. બધા કલાકારો એક એક રંગ જેવા છે. જયારે એકથી વધારે કલાકાર એકજ મંચ પર હોય ત્યારે પ્રોગ્રામ જામે છે અને લોકોને પણ મોજ આવી જાય છે. તો એવાજ કલાકારો માંથી ઉભરતું એક નામ એટલે ગીતા રબારી. ગુજરાતીઓ જાણે છે કે માલધારી સમાજમાં જે રીતિરિવાજ અને પરંપરાઓ છે એ પ્રમાણે એક છોકરીનું સિંગર બનવું અશક્ય જ લાગે. પણ તેને શક્ય કરી બતાવ્યું ગીતા રબારી ના અદભુત સાહસ અને એમના પરિવારના સપોર્ટે.
કચ્છ જિલ્લાના નાનકડા ગામની આ દીકરી હવે અમદાવાદ જેવી સિટીથી લઈને વિદેશ સુધી પોતાના શૉ કરવા જાય છે.
ગીતા રબારી વિશે વધારે વાંચવા આ લિંક પર ક્લિક કરો. 👉 https://bit.ly/3dKYsGE